Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

કલેકટરનું બોર્ડઃ કૂલ ર૦ કેસોઃ બેડીની અંદાજે કરોડોની ૧ાા હેકટર જમીન અંગે કલેકટરે સૂઓમોટો રીવીઝન લઇ વેચાણ નોંધ રદ્દ કરવા અંગે કાર્યવાહી કરી

રાજકોટ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના આજે અપીલ મહેસૂલ કેસના બોર્ડમાં ર૦ કેસોની સૂનાવણી કરાઇઃ બેડીમાં સર્વે નં. પ૭/પ૮ માં આપેલ દિવેલીયા માટેની અંદાજે ૧ાા હેકટર જમીન રામજી મંદિરના પૂજારીએ કોઇ ખાનગી પાર્ટી સરવૈયાને વેચી નાંખતા...તે અંગે કલેકટરે સૂઓમોટો કરી જમીન રીવીઝનમાં લઇ વેચાણ નોંધ રદ્દ કરવા અંગે કેસની કાર્યવાહી કરીઃ આજે આ કેસની ખાસ સૂનાવણીઃ અગાઉ આ જમીન બીનખેતી માટે આવેલ ત્‍યારે પણ બીનખેતી નામંજૂર કરાયેલ, હાઇકોર્ટમાં પણ મામલો ગયો હતો.

(3:40 pm IST)