Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

રાધીકા પાર્કમાં ડામર પેવર કામનું ખાતમુહુર્ત

વોર્ડ નં. ૯માં આવેલ રાધિકા પાર્ક વિસ્તારમાં ડામર પેવર કામનો પ્રારંભ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તેમજ પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલના હસ્તે તેમજ કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, શહેર ભાજપ મંત્રી વિક્રમ પુજારા, વોર્ડ પ્રમુખ પ્રદિપ નિર્મળ તેમજ મહામંત્રી હિરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટની ઉપસ્થિતિમાં ડામર પેવર કામનું ખાતમુહુર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે મહિલા મોરચા શહેર મંત્રી દક્ષાબેન વસાણી, પ્રવીણભાઈ મારૂ, કમલેશ શર્મા, આશિષ ભટ્ટ, સંજય ભાલોડીયા, મનીષ પટેલ, પ્રદીપ ધાંધલ, કીરણબેન ખખ્ખર, હરેશ પાઠક, પાર્થ મોરસોણીયા, રાજેન્દ્રસિંહ હુડા, કેવલ કાનાબાર, ડાયાભાઈ ધોળકીયા, દેવ ગજેરા તેમજ સોસાયટીના ભરતભાઈ ભાલોડીયા, બકુલભાઈ કાચા, ભુપતભાઈ ટાંક, હિમાંશુભાઈ સોલાણી, અતુલભાઈ પટેલ, મનોજભાઈ ત્રિવેદી, બટુકસિંહ જાડેજા, શીશીરભાઈ ઠાકર, દીલીપભાઈ સંચાણીયા, હસુભાઈ લાઠીયા, મયુરભાઈ, મંજુલાબેન પટેલ, પ્રફુલાબા જાડેજા, જીજ્ઞાબેન શાહ, ઉષાબેન ટાંક, દીપ્તીબેન કાચા, હેમીબેન રાઠોડ સહિતના અનેક ભાઈઓ તેમજ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:28 pm IST)
  • પાકિસ્તાનમાં વર્ષોથી બંધ પડેલું પ્રાચીન મંદિર હિંદુઓને પરત સોંપાયું : મુસ્લિમ ધર્મગુરુઓ ,સરકારી અધિકારીઓ ,તેમજ હિન્દૂ અને શીખ આગેવાનોની ઉપસ્થિતિમાં બલુચિસ્તાનના જોબ જિલ્લામાં આવેલા મંદિરની ચાવી સોંપતી વખતે સમારોહનું આયોજન કરાયું : મંદિરમાં ચાલતી પ્રાથમિક શાળા અન્ય જગ્યાએ ખસેડાશે . access_time 8:35 pm IST

  • 'આપ'એ ૧ લાખ કાર્યકરોને મેદાનમાં ઉતાર્યાઃ ઉભા કર્યા ૭૦ જેટલા 'વોર રૂમ' :દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તથા વધુમાં વધુ મતદાન થાય તે માટે 'આપ'એ ૭૦ જેટલા વોર રૂમ ઉભા કર્યા છેઃ ૧ લાખ જેટલા કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા છેઃ એક કેન્દ્રીય વોર રૂમ પણ ઉભો કરાયો છેઃ ૬૭૮૧૫ બુથ સ્તરના મોબોલિઝર પણ તૈયાર કર્યા છે કે જેથી લોકોને ઘરોની બહાર લાવી શકે access_time 11:32 am IST

  • " નોવેલ કોરોના વાઇરસ નિમોનિયા " :સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસને ચીને આપ્યું નવું નામ access_time 7:54 pm IST