Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

ભાજપ દ્વારા વિશ્વકર્મા દાદાની શોભાયાત્રાનું સ્વાગત

શહેર ભાજપ દ્વારા શહેરના 'અકિલા' ચોક (જિલ્લા પંચાયત ચોક) ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં અને શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ડે. મેયર અશ્વિન મોલીયા, કંચનબેન સિદ્ધપુરા, વિક્રમ પુજારા, રઘુભાઇ ધોળકીયા, અનિલભાઇ પારેખ, હરેશ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, સુરેન્દ્રસિંહ વાળા, પ્રદીપ ડવ, નીલેશ જલુ, દલસુખ જાગાણી, ભાવેશ ટોયટા, હેમુભાઇ પરમાર, સી.ટી. પટેલ, રમેશ દોમડીયા, અનિલ લીંબડા, નીખીલ મહેતા, તેજશ જોષી, કાથડભાઇ ડાંગર, રજની ગોલ, સંજય પીપળીયા, રસીકભાઇ કાવઠીયા, વિજય ટોળીયા, કેતન વાછાણી, ધીરૂભાઇ તરાવીયા, અનિલશ જોષી, વિપુલ માખેલા, મહેશ બથવાર, ભાર્ગવ મિયાત્રા, જીતુભાઇ સીસોદીયા, જયંતીભાઇ નોધણવદરા, મનીષ રાડીયા, મુકેશ રાદડીયા, મીનાબેન પારેખ, વિજયાબેન વાછાણી, શિલ્પાબેન જાવીયા, પુષ્કર પટેલ, અશ્વિન ભોરણીયા, નીતિન રામાણી, અનીતાબેન ગોસ્વામી, મયુર શાહ, હેમુભાઇ ચૌહાણ, જશુમતીબેન વસાણી, ગૌતમ ગોસ્વામી, કિશોરભાઇ પરમાર, કિરણબેન માંકડીયા, યાકુબભાઇ પઠાણ, ડી.બી. ખીમસુરીયા, નાનજીભાઇ પારધી, રસીકભાઇ બદ્રકીયા, રાજેન્દ્રસિંહ ગોહીલ, યોગરાજસિંહ જાડેજા, સુરેશ રામાણી, ઇન્દ્રજીતસિંહ જાડેજા, અલકાબેન કામદાર, જાગૃતિબેન ભાણવડીયા, રાજેશ્રીબેન માલવીયા, ચાંદનીબેન વેકરીયા, હર્ષીદાબેન કાસુન્દ્રા, દક્ષાબેન શાહ, અનુબેન પરમાર, મુકેશ જોષી, કુલદીપસિંહ જાડેજા, નીલેશ ખુંટ, સંજય ચાવડા, ઇબ્રાહીમ સોની સહિતના ઉપસ્થિતિમાં વિશ્વકર્મા જયંતિ નિમિતે ગુર્જર સુતાર જ્ઞાતિ આયોજીત શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પરિવારના પ્રવિણભાઇ ડોડીયા, રમેશભાઇ જોટાંગીયા, પી. નલારીયન સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:28 pm IST)
  • સુરત ઉધનામાં વિદ્યાર્થીની ઉપર છરીના ઘા ઝીંકી હત્યા : ઉધનામાં વિદ્યાર્થીની હત્યાઃ સિવીલમાં સારવાર દરમિયાન મોતઃ અંગત અદાવતમાં હત્યાની પોલીસને શંકા access_time 3:50 pm IST

  • શંકરાચાર્ય મહારાજ સ્વરૂપાનંદજીએ કહ્યું કે આરએસએસ-વિશ્વ હિન્દૂ પરિષદ સનાતન ધર્મને બગાડવાનું કાર્ય કરી રહ્યાં છે,તેમણે કહ્યું કે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં સરકારી વ્યક્તિ સામેલ છે જે મંદિર બનાવી શકે નહીં,ભગવાન શિવે જે સ્વરૂપના દર્શન કર્યા હતા તે રામલલાની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ access_time 11:22 pm IST

  • જામનગરમાં પ્લાસ્ટિક બેંગલ બનાવતા યુનિટમાં ભીષણ આગ ભભૂકી : લીંડીબજારમાં મણિયાર શેરીમાં રહેણાંકમાં કાર્યરત પ્લાસ્ટિક બેંગલના નાના યુનિટમાં આગ ફાટી નીકળી : આગની જવાળા સાથે ધુમાડાના ગોટેગોટા access_time 9:10 pm IST