Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

કોંગ્રેસ ફરીયાદ સેલ માં નિમણુંક

શહેર કોંગ્રેસ ફરીયાદ સેલ ચેરમેન આશિષસિંહ વાઢેરની આગેવાનીમાં શહેરમાં સંગઠન મંત્રી તરીકે દામભા પરમાર, સહ સંગઠન મંત્રી સંદિપ રાણસીયા, વોર્ડ નં. ૧૩ ના પ્રમુખ તરીકે હિતેશ જરીયા, વોર્ડ નં. ૬ ના ઉપપ્રમુખ તરીકે કિન્દાર સાગર, જય નીરમલ મહામંત્રી તરીકે તુષાર છીપરીયા, દિનેશ મકવાણા તથા વોર્ડ નં.૬ ના મંત્રી તરીકે રવિરાજ જાડેજા તથા શહેર મંત્રી તરીકે ભાવનાબા ઝાલા તથા વોર્ડ નં. ૬ ના કેમ્પીયનીંગમાં ખોખર રાજન ની નીમણુંક કરાઇ હતી.  આ નિમણુંક પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો. દેવાંગ વસાવડા, ડી.પી. મકવાણા, પૂર્જ પ્રમુખ મહેશભાઇ રાજપુત, લન્દુભા રાવલ, અંકુર માવાણી, જીજ્ઞેશ વાગડીયા, મહેશ પાસવાન, કિશન ગોહેલ, સાગર દાફડા, મોહીલ ચાવડા, કલ્પેશ ચાવડા, કમલ કિહોર, જયુભા ઝાલા, રાજુ માંડલીયા, હસુભાઇ ગોસ્વામી, હિતેશ મહેતા, ખોખર મયુર ની ઉપસ્થિતીમાં મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસ ફરીયાદ  સેલમાં જોડાયા હતા. (૩.૧૩)

(2:39 pm IST)