Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

નક્ષ ગૃપ દ્વારા સમૃહ લગ્નોત્સવ

 નક્ષ સોશ્યલ ગૃપ દ્વારા બીજો સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાઇ ગયો. આ પ્રસંગે થાનના મહંત નિર્મણબાપુ, મહંત ટીટા ભગત, મહંત હસુ ભગત, મહંત સુરેશ ભગત, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, જે. ડી. ડાંગર, યોગરાજસિંહ જાડેજા, મૌલીકભાઇ પટેલ, મહેશભાઇ રાઠોડ, કિરીટસિંહ ઝાલા, કનકસિંહ ઝાલા, પ્રકાશભાઇ વિગેરે મહાનુભાવો હાજર રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિતીબેન પટેલ, નિરવભાઇ, હિરેનભાઇ વગેરેએ જહેમત ઉઠાવેલ.

(4:45 pm IST)