Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

વિશ્વ માનવ અધિકાર સંરક્ષણ પરિષદનાં રાષ્ટ્રીય સભ્ય અને સામાજિક કાર્યકર જીજ્ઞેશ જાનીનાં પત્ની શ્રીમતી વિપલ જીજ્ઞેશ જાની નો આજે જન્મદિવસ

રાજકોટ : શ્રીમતી વિપલ જીજ્ઞેશ જાની નો આજે, તા. 08.01.2021 નાં રોજ જન્મદિવસ છે. તેઓ ખૂબ ધાર્મિક પ્રકૃતિના છે. તેઓ વિશ્વ માનવ અધિકાર સંરક્ષણ પરિષદનાં રાષ્ટ્રીય સભ્ય અને સામાજિક કાર્યકર જીજ્ઞેશ જાનીનાં પત્ની છે. તેઓએ કોવિડ સમય દરમિયાન ખૂબ સામાજિક સેવાઓ કરી હતી.

વિપલબેનએ કોવિડ સમયમાં પ્રેરણાત્મક સેવા કર્યો, જેવાકે લોકોમાં માસ્ક, પાણી વગેરેનું વિતરણ કરવું અને લોકડાઉન સમયે પોલીસ અને આરોગ્ય કર્મચારીને માટે પણ બહુ સેવા કાર્યો કર્યા હતાં. આજ રોજ તેમના જન્મદિવસે તેમના પર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે. 

(8:04 pm IST)