Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ઇકિવરસ વેલ્થ રજૂ કરે છે, ઇન્વેસ્ટમેન્ટ્સ એપ 'ઇન્વેસ્ટ- ઓન- ધ-ગો'

મુંબઈ, જાન્યુઆરી ૭, ૨૦૨૦ : ડિઝીટલ રીતે આગળ વધવાની પહેલમાં ઇકિવરસ વેલ્થ રજૂ કરે છે, તેની અલગ જ પ્રકારની ડિઝીટલ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ : ઇકિવરસ વેલ્થ એપ- વ્યાપક વેલ્થ મેનેજમેન્ટ ઉકેલ તમારી આંગળીઓના ટેરવા પર. ઇકિવરસ વેલ્થ એપ નવા શરૂ થયેલાથી લઈને સિઝન રોકાણકારોને ફકત ૨ મિનિટથી ઓછા સમયમાં તેના રોકાણ ખાતાને ખોલવાની તક આપે છે અને તેઓ રોકાણ ટ્રાન્જેકશનને શરૂ કરી શકે છે.આ એપ તમારા પોર્ટફોલિયોને એકત્રીત કરીએક જ સ્થળે રાખશે અને તે એક જ વખતમાં દરેક એકાઉન્ટનું એકત્રીત ઓવરવ્યુ આપવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ એપ તમારા પોર્ટફોલિયો પર ઊંડાણપૂર્વકનું વિસ્તરણ અને સમગ્ર માર્કેટ પ્લેસ પર -ોડકટ સંશોધન કરવા તમને સક્ષમ બનાવશે.

રોગચાળા દરમિયાન ડિઝીટલ વપરાશ દ્વારા રોકાણમાં ઉછાળો આવ્યો છે અને નાણાકીય આયોજનમાં ભૂલ મુકત અને વપરાશ માટે સરળ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અમારા ગ્રાહકોને સલામતી પૂરી પાડવા માટે ઇકિવરસ વેલ્થ મહત્વનું છે, જે ભવિષ્યની નાણાકીય જરૂરિયાત માટે તથા વપરાશકર્તાના નાણાકીય લક્ષ્યાંકોને હાંસિલ કરવા મદદરૂપ થાય છે. ઇકિવરસ વેલ્થ એપએ પોર્ટફોલિયો પફોર્મન્સનું મોનિટર કરવા માટે, વિવિધ રિપોર્ટ્સ ડાઉનલોડ કરવા, એસેટ કલાસ અનુસાર જોવા, પ્રોડ્કટ અનુસાર હોલ્ડિંગ્સ, વિવિધ ફંડ અંગેની વિગતવાર માહિતી મેળવી, જોખમ-રિટર્નના આંકડા, પીઅરની સરખામણી વગેરે માટે ડિઝાઈન કરવામાં આવ્યું છું. એમ અંકુર મહેશ્વરી, સીઇઓ, ઇકિવરસ વેલ્થ કહે છે.

ઇકિવરસ વેલ્થ એપએ એન્ડ્રોઈ અને એપલ એપ સ્ટોર્સ પર મુફ્તમાં ડાઉનલોડ થાય છે.

(3:56 pm IST)