Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ગોકુલનગરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્શોને માલવિયાનગર પોલીસે ઝડપી લીધા

રાજકોટ : શહેરના ગોકુલનગરમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ આરોપીને માલવીયાનગર પોલીસ ઝડપી લીધા છે પોલીસ પેટોલીંગ દરમ્યાન ગોકુલનગર શે.નં. ૨ માં જાહેરમાં  જુગાર રમતા ત્રણ આરોપીને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ માલવીયાનગર પોલીસે શોધી કાઢ્યો છે

  પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સંયુક્ત પોલીસ ક્મીંમસ્ શ્રી ખુરશીંદ અહેમદ નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજા  ઝોન-ર તથા મદદનીશ પોલીસ કમિશનર જૈ.એસ.ગેડમ દક્ષીણ વિભાગનાઓએ અસરકારક પેટોલીંગ ફરી પ્રોહી/જુગાર અંગેના કેસ શોધી કાઢવા જરૂરી સુચના કરેલ હોય જે અનુસંધાને  ડી.રટાક્ પોસબ ઇન્સ. જૈ.એંસ.યંપાવત તથા ડી સ્ટાકના કર્મચારીઓ પેટોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કૌન્સ. હરપાલસિંજાડેજા તથા ભાવેશલાઇ ગઢવી તથા દેવાલાઇ ધરજીયાની સંયુક્ત બાતમીના આધારે ગોકુલનગર શે.નં. ૩ જાહેરમાં જુગાર રમતા ત્રણ સખ્શોને ઝડપી લીધા હતા

 ઝડપાયેલામાં ગોપાલ  ઉર્કે હમીર દેવજીભાઇ રાઠોડ (ઉવ.ર૮ ) (રહે. ખાંબેડક્રનગર શે.નં-2 ) રમેશભાઇ જગદીશભાઇ સોલંકી (ઉવ.૩૫) (રહે. ખાંબેડક્રનગર શેરી ન,. ૧૩ ધારા ગેસ વાળી શેરી રાજકોટ ) અને રાજૈશભાઇ જેઠાભાઇ દાકડા (ઉવ.રપ) ( રહે આંબેડક્રનગર શેરી ન, 10 ખેસ.ટી.વર્કશો૫ પાછળ રાજકોટ ) નો સમાવેશ થાય છે આરોપીઓ  પાસેથી રોકડા ૧૦.૧00 અને જુગારના સાધનો કબ્જે કરેલ છે

 આ કામગીરી પોઈન્સ. એન.એન.ચુડાસ્રમાના માર્ગદર્શન હેઠળ પોસબ ઇન્સ. જૈ.એસ.યંપાવત તથા પૌ.હૈડ કોન્સ,દીગ્પાલર્સિહ જાડેજા તથા ભાવિનભાઇ ગઢવી તથા યુવરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજા તથા દેવાભાઇ ધરજીયા તથા મસરીભાઇ ભેટારીયા મા.નગર પૌ. રટે. રાજકોટ શહેર ) જોડાયા હતા

(9:39 pm IST)