Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

નંદગોપાલ ભારત ગેસ એજન્સીમાં રકતદાન કેમ્પ સંપન્ન

રાજકોટઃ નંદગોપાલ ભારતગેસ એજન્સી ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પનું દીપ પ્રાગટય સ્વાતંત્ર્ય સેનાની મનુભાઈ વિઠલાણી, અશ્વિનભાઈ વિઠલાણી સાથે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ કલમેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલિયા, બીપીસીએલના કંપનીના સ્ટેટ હેડ ગુપ્તા, ટીએમ કાંબ્લે, ટીસી પટેલ, સંતશ્રી અનમોલદાસ બાપુ, શ્રી મસ્તરામ બાપુ (શાપર), એઆઈબીડીએના હોદ્દેદારો વિજયભાઈ પારેખ, ભૂ.પૂ.કોર્પોરેટર અરવિંદભાઈ ભેંસાણીયા, ભૂ.પૂ.કોર્પોરેટર સુરેશભાઈ રૈયાણી, સાઈબર ક્રાઈમ ઈન્વેસ્ટિગેટર ગોપાલભાઈ વિઠલાણી, પ્રભાતભાઈ ડાંગર (આરએનએસબી શાખા ડિરેકટર), અશોકભાઈ હિંડોચા, ભીખાલાલ પાઉં (રિલાયન્સ ગેસ), ઈન્ડેન ડિસ્ટ્રીબ્યુટર્સ રતનદીપસિંહ જાડેજા, બ્રિજેશભાઈ તથા ગુલાબભાઈ પરમાર, પ્રકાશભાઈ, જેન્તીભાઈ (બજરંગ), માજી ધારાસભ્ય ચન્દ્રકાંતભાઈ વાઘેલા, મિતભાઈ જીવરાજાણી (અંકુર ઈવેન્ટ્સ) તથા કિરીટભાઈ પટેલ (માં બિલ્ડકોન), લાઈફ બ્લડ સેન્ટર આરવીબીબી ટીમના શ્રી ભટ્ટ, નંદગોપાલ ગેસ એજન્સી ટીમ આશીતભાઈ વિઠલાણી, કુંજેશભાઈ, ભીખુભા જાડેજા, વિભાભાઈ, રાજાણીભાઈ, યોગેશ રાઠોડ, અંકુર વસોયા વગેરે જહેમત ઉઠાવી હતી.

(4:36 pm IST)