Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

નારાયણનગરમાં પેવર કામનો પ્રારંભ

શહેરના વોર્ડ નં. ૮ માં આવેલ નારાયણનગર ખાતે પેવર કામનો પ્રારંભ પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી સહીતના અગ્રણીઓના હસ્તે કરાયો હતો. આ તકે વોર્ડ પ્રભારી નીતિન ભુત, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, વોર્ડ પ્રમુખ અશ્વિન પાંભર, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગર, કોર્પોરેટર રાજુભાઇ અઘેરા, વિજયાબેન વાછાણી, જાગૃતીબેન ઘાડીયા ઉપસ્થિત રહેલ. જયાં માનવી ત્યાં સુવિધાનો મંત્ર આગળ ધપાવવા નારાયણનગરમાં શરૂ કરાયેલ આ પેવર કામના ખાતુમુહુર્ત સમયે મનુભાઇ વઘાશીયા, જયેન્દ્રસિંહ સરવૈયા, ધર્મેન્દ્રભાઇ રાઠોડ, અશોકભાઇ જાદવ, પૂર્વેશ ભટ્ટ, દેવકરણ જોગરાણા, શુભેન્દુ ગઢવી, જસ્મીન મકવાણા, કિરણબેન માકડીયા, અલ્કાબેન કામદાર, રીટાબેન સખીયા, હર્ષીદાબેન કાસુન્દ્રા, વંદનાબેન સોની, રાજુલબેન ચૌહાણ, રક્ષાબેન ત્રિવેદી, નીનાબેન વજીર, દીપાબેન મલકાણ, જયોતિબેન લાખાણી, શોભનાબેન સોલંકી, મધુબેન રવૈયા, શોભનાબેન હરસોડા, કંચનબેન સોરઠીયા, શોભનાબેન સાવલીયા, હંસાબેન ઘાઘર, કવીતાબેન સોલંકી, સંધ્યાબેન ચાવડા, ચંપાબેન શિહોરા, અજય રાઠોડ, તરૂણ માથુર, દીલસુખ રાઠોડ, નિલેશ સિધ્ધપુરા, નિલેશ ભટ્ટ, હસમુખસિંહ ગોહીલ, જયેશ ચોટલીયા, નીખીલ રાઠોડ સહીતના ભાજપ અગ્રણીઓ તેમજ સોસાયટીના નરેન્દ્રભાઇ દવે, નીતીનભાઇ, પરેશભાઇ, રમણીકભાઇ, રવીભાઇ, અજયભાઇ, અશ્વિનભાઇ ફળદુ, મજીદભાઇ, કીશનભાઇ રાઠોડ, હારીતભાઇ પટેલ, જયેશભાઇ, પારેખભાઇ, અનીરૂધ્ધ પરમાર, ભરતસિંહ ઝાલા, ડી. બી. દવે, ચેતનભાઇ ત્રિવેદી વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:35 pm IST)
  • આજે બપોરે જમ્મુ - કાશ્મીરના શ્રીનગરના હ્બાક ચૌક પર આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આતંકીઓને પકડવા પોલીસ અને સેના ના જવાનોએ ચારે બાજુ ઘેરાબંધી કરી હોવાનું જાણવા મળે છે. access_time 3:12 pm IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાકીદની બેઠક બોલાવી છે. આવતીકાલે સીએમ નિવાસ સ્થાને બેઠક મળશે. એસસી, એસટી અને ઓબીસી ઉપરાંત જીએડીના અધિકારીઓ, કાયદાવિદોની બેઠક બોલાવી છે. માલધારીઓ અને એલઆરડીની મહિલાઓનો પ્રશ્ન બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. access_time 9:27 pm IST

  • નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ઉતરી અભિનેત્રી જુહી ચાવલા : બોલીવુડની અનેક હસ્તીઓએ સીએએ અને એનસીઆરનો વિરોધ કર્યો છે : દીપિકા પાદુકોણની જેએનયુની મુલાકાત બાદના વિવાદ વચ્ચે અભિનેત્રી જુહી ચાવલાએ ભાજપ સમર્થિત એક વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો : જુહીએ કહ્યું કે આપણામાંથી એવા કેટલા લોકોક હહે જૉ છેલ્લા પાંચ વર્ષમાં એકદિવસની પણ છૂટી લીધી નથી: એક આપણા વડાપ્રધાન છે છે સતત દેશને આગળ લાવવા પ્રયાસ કરે છે access_time 10:54 pm IST