Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કુલપતિપદે પ્રો. જે. જે. વોરા નિયુકત

રાજકોટ તા. ૮ :.. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ કુલપતિની ખાલી  જગ્યા ઉપર સરકારે કેમેસ્ટી ભવનના અધ્યક્ષ પ્રો. જે. જે. વોરાની નિયુકિત કરી છે. પુર્વ કુલપતિ બી.એ. પ્રજાપતિને સરકારે સસ્પેન્ડ કર્યા બાદ ડો. અનિલ નાયકને ચાર્જ સોંપાયો હતો.

(4:33 pm IST)