Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

વસતિ ગણતરી ર૦ર૧: કોર્પોરેશનના પ૦ સહિત શહેર-જીલ્લામાં ૧૦૦થી વધુ માસ્ટર ટ્રેનરોની નિમણુંક કરતા કલેકટરઃ અન્યોને તાલીમ હવે

વસતિ ગણતરી ર૦ર૧નો કાર્યક્રમ આવી રહ્યો છેઃ ગાંધીનગરથી સુચના બાદ કલેકટર દ્વારા જીલ્લામાં પપ તથા કોર્પોરેશનના પ૦ સહિત કુલ ૧૦૦ થી વધુ માસ્ટર ટ્રેનરોની નિમણુંકઃ આ ટ્રેનરો હવે રાજકોટમાં વોર્ડ વાઇઝ તથા નગરપાલિકા તાલુકા ક્ષેત્રમાં ગણતરીદાર-સુપરવાઇઝરને તાલીમ આપશે. જીલ્લા શિક્ષણાધીકારીએ પણ શહેર-જીલ્લાની તમામ શાળાના શિક્ષકો-સ્ટાફની ૩ દિ'માં માહિતી મંગાવી.

(4:06 pm IST)