Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

કલેકટર કચેરીની મહિલા કર્મચારીઓનું સફાઇ અભિયાન

આજે રાજકોટ સફાઇ ઝુંબેશમાં કલેકટર કચેરીની તમામ મહિલા કર્મચારીઓ પણ જોડાઇ હતી અને શહેરના જુદા જુદા વિસ્તારમાં સફાઇ અભિયાન હાથ ધર્યુ હતું તે નજરે પડે છે.

(4:01 pm IST)