Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

રાજકોટ મનપાના આરોગ્ય તંત્રની કાર્યવાહી :શ્યામ રાજાણીની લાઇફ કેર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરાયું રદ

ધ બોમ્બે નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન કેટ -1949 અંતર્ગત કાર્યવાહી કરાઈ

Alternative text - include a link to the PDF!

 

રાજકોટ :રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કુવાડવા રોડ પરની શ્યામ રાજાણીની લાઈફ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રદ કરાયું છે

  આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલનું 3 ડિસેમ્બર-2010થી નિયમ ફોર્મ રજૂ કરાયું હતું જેની ચકાસણી બાદ નોંધણી નંબર 1168થી લાઈફ કેર મળતી સ્પેશ્યાલિટી હોસ્પિટલનું બોમ્બે નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ-1949 અંતર્ગત રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું

  બોમ્બે નર્સીંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ 1949ની કલમ -7 અને 8 હેઠળ ભંગ બદલ રાજકોટ મનપાની આરોગ્ય શાખાએ હોસ્પિટલનું તાત્કાલિક અસરથી રજીસ્ટ્રેશન રદ કર્યું છે

 

(9:00 pm IST)