Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઇન્ટરસ્કૂલ કવીઝ કોમ્પીટીશન

 રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા તાજેતરમાં ઇન્ટર સ્કૂલ કવીઝ કોમ્પીટીશન'' બેટલ ઓફ ધ માઇન્ડ''નું આયોજન રૈયા રોડ પરના સી.એ. ભવન ખાતે કરાયું હતું. ૩૨ સ્કૂલોએ ભાગ લીધેલ. બોૈદ્ધિક કસોટીની સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કમાલનું પરફોર્મ કર્ર્યુ હતું. પ્રીમિયર સ્કૂલ સતત બીજા વર્ષે ટ્રોફી જીતવામાં મેદાન મારી ગઇ હતી. ફર્સ્ટ રનર્સ અપ સેન્ટ પોલ સ્કૂલ તથા સેકન્ડ રનર્સ તરીકે ગેલેક્ષી સ્કૂલ -વાડી જાહેર થઇ હતી. દરેક વિજેતાઓને રોકડ પુરસ્કાર, મેડલ્સ તથા સર્ટીફિકેટ આપવામાં આવ્યાહતા તથા ભાગ લેનાર દરેક સ્કૂલ તથા વિદ્યાર્થીઓને પાર્ટીસીપેશન સર્ટીફિકેટ આપવામાં આવ્યા હતા. તેમ હિતાબેન મહેતા( મો. ૯૮૯૮૩ ૪૫૬૩૯) અને સકીનાબેન ભારમલ (મો. ૯૯૦૯૯ ૯૮૦૫૫)ની યાદીમાં જણાવાયું છે.(૧.૨૩)

(4:33 pm IST)
  • રાજસ્થાનમાં ૬૦ ટકા જેટલુ જોરદાર મતદાન થયુ છે access_time 4:08 pm IST

  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • વડોદરા :સ્કૂલ કમ્પાઉન્ડમાં સ્કૂલવાનમાં આગ :સ્કૂલવાનમાંથી વિદ્યાર્થીઓને ઉતારી લેવાયા :સદનસીબે કોઈ અનિચ્છનીય ઘટના ન બની :પાદરા ફાયરવિભાગે આગ પર કાબૂ મેળવ્યો :પાદરાની ડી.ડી. પટેલ શારદા હાઈસ્કૂલની ઘટના access_time 3:30 pm IST