Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વોર્ડ નં. ૧૦ના સદગુરૂનગરમાં ડામર રોડનું ખાતમુહુર્ત કરતાં અંજલીબેન રૂપાણી

રાજકોટઃ વોર્ડ નં. ૧૦ના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા સદગુરૂનગરમાં ડામર રોડનું ખાત મુહુર્ત મહીલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તે વખતની તસ્વીર. આ ખાત મુહુર્ત પ્રસંગે વોર્ડ મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઇ ભોરણીયા, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્ના, હરેશભાઇ કાનાણી, ઉપપ્રમુખ કિશોરભાઇ સોજીત્રા, ભરતભાઇ અઘેરા, મહેન્દ્રસિંહ ચુડાસમા, રાજભા જાડેજા, કુલદીપસિંહ જાડેજા, યોગી રાણા, કૃષ્ણસિંહ જાડેજા, પરાક્રમસિંહ ઝાલા, વિક્રમસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા, રઘુભા વાઘેલા, ધર્મરાજ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા તથા સ્થાનીક અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  (૭.ર૯)

(4:29 pm IST)
  • ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ બીફ ખાતા પોસ્ટ કર્યો ફોટો ;કહ્યું ભાજપ શાસિત ગોવામાં જશ્ન માનવી રહયો છું :રામચંદ્ર ગુહા ભાજપની નીતિઓના ટીક્કાકાર છે :આગાઉ અમદાવાદ યુનિવર્સીટીમાં ભણાવવા ઇન્કાર કર્યો હતો : ગુહાએ ટ્વીટ કર્યું કે જુના ગોવામાં જાદુઈ સવાર ગુજાર્યા બાદ પણજીમાં લંચ કર્યું :ગોવા ભાજપ શાસિત છે એટલા માટે જશ્નમાં મેં બીફ ખાવા નિર્ણંય કર્યો :ગુહાએ ગોવાની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી access_time 12:36 am IST

  • અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઈબ્રન્ટ સમિટ પહેલા જાન્યુઆરીમાં ગુજરાત પ્રવાસે આવે તેવી શક્યતા :સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચના ઉદ્ઘાટન પ્રસંગે આવી શકે છે ગુજરાત access_time 3:16 pm IST

  • ૬ રાજયોના પેપર લીક થયાનું ખુલ્યુ : વધુ ૩થી ૪ શંકાસ્પદની અટકાયત : એટીએસની તપાસ : યશપાલ સહિત ૩ આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા : પોલીસ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરશે : મોબાઈલ કોલ ડિટેઈલની પણ તપાસ કરાશે access_time 3:27 pm IST