Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

રૈયા વિસ્તારનાં સરકારી ખરાબામાં ગેરકાયદે દબાણોઃ બારોબાર પ્લોટીંગ પાડી વેચાણઃ ફરિયાદ

રાજકોટ : શહેરનાં ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર નવા રેસકોર્સ પાસે સરકારી ખરાબામાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરકાયદે દબાણો થઇ રહ્યાનું અને બારોબાર પ્લોટીંગ પાડીને વેચવાનું જબરૂ કારસ્તાન ચાલી રહ્યાની ફરીયાદ કલેકટર ત્થા મ્યુ. કોર્પોરેશનનાં તંત્ર સમક્ષ થતાં ખળભળાટ મચી ગયો છે. તસ્વીરમાં ગેરકાયદે દબાણો થઇ રહ્યાનું નજરે પડે છે. આ ફોટોગ્રાફ સહિત ફરીયાદ કરાયાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.

(4:28 pm IST)
  • અમદાવાદ : મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રકટરને અપાઈ નોટીસ :છેલ્લા દોઢ મહિનાથી કામ બંધ કર્યું હોવાના કારણે મેટ્રો પ્રોજેક્ટ ઓથોરીટી દ્વારા કામ ફરી શરુ કરવા અપાઈ ચેતવણી :જો તેમ ન કરાય તો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા અપાઈ ચેતવણી access_time 3:18 pm IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST

  • દેશના પાંચ રાજ્યોની ધારાસભાની ચૂંટણીઓના એક્ઝિટ પોલ શરૂ : ટાઈમ્સ નાવ તથા CNX એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં TRS સત્તા જાળવી રાખશે : MP માં ભગવો લહેરાશે : રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવશે :છત્તીસગઢમાં બી.જે.પી.નું શાસન જળવાઈ રહેવાની શક્યતા access_time 6:16 pm IST