Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

આસ્થા હોસ્પિટલમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ

 કુવાડવા રોડ પર આવેલ આસ્થા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે ડો. રવિન્દ્ર પરમાર દ્વારા વિનામુલ્યે નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયુ હતુ. એમ.ડી. ડોકટરોએ તપાસ કરી આપેલ. ડાયાબીટીસ સ્યુગર અને બીપીની તપાસ પણ અહીં વિનામુલ્યે કરી અપાઇ હતી. કેમ્પમાં ડો. કિરણબેન તથા સ્ટાફે સેવા આપી હતી.

(3:52 pm IST)