Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

કાલાવડ રોડ પરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોર્ડીંગ્સ જાતે દૂર કરતુ ભાજપ

રાજકોટઃ આગામી તા. ૯મી ડિસેમ્બરે ચૂંટણી છે અને આજે સાંજે પ્રચારના પડઘમ બંધ થશે ત્યારે કાલાવડ રોડ પર સેન્ટ્રલ લાઈટના થાંભલામાં લાગેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કિયોસ્ક જાહેર ખબર બોર્ડ શહેર ભાજપ દ્વારા જાતે જ દૂર કરાયાઃ વિધાનસભા-૬૯ના ચૂંટણી ઈન્ચાર્જ નિતીન ભારદ્વાજે જણાવ્યુ હતુ કે મતદાન મથકના ૨૦૦મીના ક્ષેત્રફળમાં આવતા હોર્ડીંગ્સ અમે દૂર કર્યા છે

 

(3:37 pm IST)