Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું એરપોર્ટ ખાતે ભાવભર્યુ સ્વાગત

  રાજકોટ :  આજે રાજકોટ ખાતે  બપોરે આવી પહોચેલા ઉત્તરપ્રદેશનાં લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું શહેર ભાજપનાં હોદ્દેદારો એરપોર્ટ ખાતે ભાવભીનું સ્વાગત કર્યુ હતું. તે વખતની તસ્વીરમાં કિશોરભાઇ રાઠોડ , જીતુભાઇ કોઠારી, શ્રી રૈયાણી, મનીષભાઇ તથા જીવદયા પ્રેમી મિતલભાઇ ખૈતાણી વિગેરે દર્શાય છે. (તસ્વીરઃ  સંદિપ બગથરીય)

(3:34 pm IST)