Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

પરા પીપળીયા પાસે સિમેન્‍ટની ગુણી સાથે બાઇક સ્‍લીપઃ લક્ષમણભાઇ સોલંકી ઘવાયા

રાજકોટઃ જામનગર રોડ પર પરા પીપળીયા પાસે બાઇકમાં સિમેન્‍ટની ગુણી રાખીને જઇ રહેલા રૈયાધાર રાધેશ્‍યામ ગોૈશાળા પાસે રહેતાં લક્ષમણભાઇ પુનાભાઇ સોલંકી (ઉ.૪૫)ને બાઇક સ્‍લીપ થતાં ઇજાઓ થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજભાઇએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

(4:39 pm IST)