Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ક્રિકેટપ્રેમીઓનું ખંઢેરીના મેદાન તરફ પ્રયાણ...

રાજકોટ : આ લખાય છે ત્યારે બપોરે ૩ વાગ્યે ક્રિકેટપ્રેમીઓએ ખંઢેરીના મેદાન તરફ પ્રયાણ કર્યુ છે. જામનગર હાઈવે ઉપર નાના ધંધાર્થીઓ ટી-શર્ટ, ઝંડા, ખાણીપીણીની વસ્તુઓનંુ વેચાણ કરતા જોવા મળે છે. જામનગર રોડ ઉપર ધીમે - ધીમે ટ્રાફીકનો પ્રવાહ વધી રહ્યો છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:15 pm IST)