Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

ટેન્શન પહેલા રાહત... ધવન સહિતના ખેલાડીઓએ ફિલ્મ 'હાઉસફુલ-૪'ની મજા માણી

રાજકોટ : આજે મેચ અગાઉ ગઇસાંજે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શિખર ધવન, શ્રેયસ ઐયર, ઋષભ પંત, યજુવેન્દ્ર ચહલ સહિતના ખેલાડીઓએ ફિલ્મ 'હાઉસફુલ - ૪'ની મજા માણી હતી.

(3:37 pm IST)