Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

આજે રાજકોટમાં વાતાવરણ ચોખ્ખુ રહેશે

રાજકોટ : હવામાન વિભાગે જણાવ્યુ છે કે રાજકોટમાં આજે વાતાવરણ ચોખ્ખુ રહેશે. મેચની મજા માણી શકાશે. વરસાદની શકયતા નહિવત છે. સિસ્ટમ્સ સૌરાષ્ટ્રથી દૂર જતી રહેશે. જો કે સૌરાષ્ટ્રના દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળશે. બાકીના સૌરાષ્ટ્રના ૫૦ થી ૭૦ ટકા વિસ્તારોમાં વરાપ જોવા મળશે

(3:36 pm IST)