Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

ગુજરાત અને રાજકોટની જનતાને દિવાળી અને નૂતનવર્ષની શુભેચ્છા પાઠવતા ગાયત્રીબા વાઘેલા, વશરામભાઇ સાગઠીયા

રાજકોટ : મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિરોધપક્ષના નેતા ગાયત્રીબા વાઘેલાએ સંયુકત યાદીમાં સમગ્ર ગુજરાત અને રાજકોટની જનતાને દીપાવલી પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે '' સર્વેનું નવું વર્ષ સુખમય, શાંતિમય,સમૃદ્ધીમય, નીરોગી નીવડે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે શહેરીજનોને નવા વર્ષની શુભેચ્છાઓ (૩.૧૪)

(3:05 pm IST)