Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

રેસકોર્ષ રીંગરોડનો લગડી પ્લોટમાં પીપીપી આવાસ યોજના માટે બિલ્ડરને વેંચવા ટેન્ડર પ્રસિધ્ધ

રાજકોટઃ શહેરનાં રેસકોર્ષ રીંગ રોડ પર ઇન્કમટેક્ષ કચેરી પાછળ આવેલ બાવળીયા પરા ઝુપડપટ્ટીનો ૪ હજાર ચો.મીનો પ્લોટ બીલ્ડરને વેંચી અને ત્યાં પીપીપી ધોરણે આવાસ યોજના બનાવા માટે ટેન્ડરો પ્રસિધ્ધઃ ૮ ડીસેમ્બર ટેન્ડર ભરવા છેલ્લી તારીખ

(2:54 pm IST)