Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

બાલભવનમાં ભુલકાઓને ઇનામ વિતરણ

 રાજકોટઃ બાલભવન દ્વારા બાલ ભવન ખાતે બાળકો માટે અર્વાચીન દાંડિયા રાસમાં બાળકો રાસની રમઝટ બોલાવી રહ્યા છે. વિજેતા બાળકોને મુખ્ય મહેમાનો શ્રી કૌશિકભાઇ મહેતા (ફુલછાબના તંત્રી) તથા નીતુભા ઝીબા (મેનેજર) શ્રી એમ. પી. ત્રિવેદી (કાર્યપાલક ઇજનેર, પી.ડબલ્યુ.ડી.) ડો. શ્રૃતિબેન મહેતા (ડી.વાય.એસ.પી. (રૂરલ), શ્રી જીતેન્દ્રભાઇ શુકલ (મેનેજર, ખાદીગ્રામ્ય ઉદ્યોગ મેનેજર), તૃપ્તિબેન ગજેરા (ટ્રસ્ટી ક્રિષ્ના સાયન્સ સ્કુલ), શ્રી હિમાંશુભાઇ પટેલ (પ્રિન્સીપાલ મોદી સ્કૂલ) બાલેન્દ્રભાઇ વાઘેલા (સામાજીક કાર્યકર), અલ્પાબેન મંડિર (પ્રિન્સીપાલ ન્યુ પરિમલ સ્કૂલ), ભારતીબેન નથવાણીના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(4:12 pm IST)