Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

ચામુંડા ગરબી મંડળ

 રાજકોટઃ માં ચામુંડા ગરબી મંડળના ૭, વૈશાલીનગર, રૈયા રોડ, રાજકોટ આયોજિત રાસગરબાની એક ઝલકઃ આયોજકો પન્નાબેન નિલેશભાઈ જોષી, ચાંદનીબેન નયનભાઈ સોલંકી, ધર્મિષ્ઠાબેન જીજ્ઞેશભાઈ પરમાર અને ભાવનાબેન અમિતભાઈ થાનકી જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:36 pm IST)