Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પાવન ભવનમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

જન્માષ્ટમીના પર્વે દર વર્ષેની જેમ આ વર્ષે પણ પાવન ભવન એપાર્ટમેન્ટમાં અનડકટ પરિવાર દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તે પ્રસંગની તસ્વીર. આ પ્રસંગે ચંદાબેન પોપટ, બંસીબેન પોપટ, ઈશાબેન પોપટ, સંગીતાબેન, કીનીબેન લાખાણી, રીયા લાખાણી, ચાર્મી લાખાણી, અમિતાબેન, ભારતીબેન ગોકાણી, અશ્વિનીબેન રાવલ, ફાલ્ગુનીબેન ચૌહાણ, જેનીકાબેન ડોડીયા વગેરે મહિલા મંડળે ધૂન-ભજનની રમઝટ બોલાવી હતી તથા કુસુમબેન અનડકટ અને નિલેશ અનડકટે કેક કાપી અને જન્મોત્સવની ભાવભરી ઉજવણી કરી હતી (૨-૨૧)

(4:21 pm IST)