Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

રાજકોટના ગોરસ લોકમેળામાં તુલસીદાસ ગોંડલીયાએ રંગત જમાવી

રાજકોટ : રેસકોર્ષ મેદાનમાં જન્માષ્ટમી નિમિતે યોજાયેલ ગોરસ લોકમેળામાં મુખ્ય સ્ટેજ સંભાળી જાણીતા આર્ટીસ્ટ તુલસીદાસ ગોંડલીયા (મો.૯૯૭૯૪ ૬૯૫૯૯) એ રંગત જમાવી લોકોને મનોરંજનના મહાસાગરમાં રસતરબોળ કર્યા હતા. ડાન્સ, ગીત, મીમીક્રી, હાસ્ય સહીતની સતત વેરાયટીઓ પીરસતા રહી લોકમેળાના મુલાકાતીઓને મનોરંજન પીરસ્યુ હતુ.

(3:58 pm IST)