Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલમાં કોરોનાની એન્ટ્રી : બે ડોક્ટર સહિત સાત લોકો ઝપટે

બે ડોક્ટર,એક સુપરવાઈઝર અને ત્રણ નર્સિંગ સ્ટાફને કોરોના વળગ્યો : તબિયત સ્ટેબલ

રાજકોટ : શહેરની પ્રથમ હરોળની સ્ટર્લીંગ હોસ્પિટલમાં કોરોનાએ એન્ટ્રી કરી છે સેન્ટર હેડ ડો, ઘનશ્યામે જણવ્યું છે કે ત્રણ દિવસ પહેલા સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા બે ડોક્ટર,એક સુપરવાઈઝર અને ત્રણ નર્સિંગ સ્ટાફ અને એન કેન્ટીન સ્ટાફ મળીને કુલ 7 વ્યક્તિઓને ત્રણ દિવસ પહેલા રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવેલ છે હાલમાં તેઓની તબિયત સ્ટેબલ છે

(10:14 pm IST)