Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ગ્રેટર ચેમ્બર દ્વારા નવા મ્યુ. કમિશ્નરની શુભેચ્છા મુલાકાત

શહેરના નવા મ્યુ. કમિશ્નર તરીકે અમિત અરોરાએ ચાર્જ સંભાળતા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ધનસુખભાઇ વોરાની આગેવાની હેઠળ ઉપપ્રમુખ રાજીવભાઇ દોશી, કાંતિભાઇ જાવીયા, ખજાનચી અજીતસિંહ જાડેજા વગેરેએ શુભેચ્છા મુલાકાત લઇ શુભેચ્છા પાઠવી હતી. સાથો સાથે શહેરને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે પણ સુચનો કર્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(4:28 pm IST)