Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ભાજપ દ્વારા વિવિધ વોર્ડમાં સફાઇ ઝુંબેશ

પ્રદેશ ભાજપની યોજનાનુસાર ડો. શ્યામાપ્રસાદ મુખરજીના બલિદાન દિવસથી લઇને જન્મ જયંતિ સુધી સેવા સપ્તાહ ઉજવવાના આયોજન અંતર્ગત શહેર ભાજપ દ્વારા તાજેતરમાં તમામ વોર્ડમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ૧ થી ૧૮ વોર્ડમાં ભાજપ આગેવાનો જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, જીતુભાઇ મહેતા, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, પુષ્કર પટેલ, પરેશ હુંબલ, અનીલભાઇ પારેખ સહીતનાની ઉપસ્થિતિમાં સફાઇ કાર્યો હાથ ધરાયા હતા. જેમાં વોર્ડ નં. ર માં મનુભાઇ વઘાસીયા, રાજેન્દ્રસિંહ ગોહીલ, દશરથસિંહ વાળા, ભાવેશભાઇ ટોયટા, મનીશ રાડીયા, જયમીન ઠાકર, દર્શીતાબેન શાહ, મીનાબા જાડેજા, લલીતભાઇ વડેરીયા, ધર્મેન્દ્ર મીરાણી, ધૈર્ય પારેખ, ગૌતમ વાળા, દીપાબેન કાચા, લીલાબા જાડેજા, જસુમતીબેન વસાણી, માધવીબેન ઉપાધ્યાય, જયસુખભાઇ પરમાર, વોર્ડ નં. ૭ માં પ્રતાપભાઇ વોરા, રમેશભાઇ દોમડીયા, અનીલ લીંબડ, રાજુ મુંધવા, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, જે. પી. ધામેચા, રમેશભાઇ પંડયા, દિનેશ સોલંકી, પ્રવિણ ચાવડા, કિરીટ પાંધી, કિરીટ ગોહેલ, વિજય ચાવડા, કાળુભાઇ ઓડ, વોર્ડ નં. ૪ માં અશોકભાઇ લુણાગરીયા, દિનેશ ચૌહાણ, કાનાભાઇ ઉઘરેજા, કાળુભાઇ કુગશીયા, પરેશભાઇ પીપળીયા, કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, દિલીપ બોરીચા, વોર્ડ નં. ૯ માં વિક્રમ પુજારા, પ્રદીપ નિર્મળ, વિરેન્દ્ર ભટ્ટ, હિરેન સાપરીયા, જીતુભાઇ કાટોડીયા, દક્ષાબેન વસાણી, આશાબેન ઉપાધ્યાય, રૂપાબેન શીલુ, કુલદિપસિંહ જાડેજા, જાગૃતિબેન ભાણવડીયા, વોર્ડ નં. ૧૩ માં પ્રફુલ કાથરોટીયા, કેતન વાછાણી, ભરત સવસેટા, નિતિન રામાણી, સુરેન્દ્રસિંહ વાળા, જયાબેન ડાંગર, સોનલબેન સેલારા, યોગેશ ભુવા, નારણભાઇ બોળીયા, સંદીપ અંબાસણા, જય બોરીચા, રસિક પટેલ, વોર્ડ નં. ૧૦ માં પ્રવિણભાઇ મારૂ, રજનીભાઇ ગોલ, હરેશ કાનાણી, ચેતન સુરેજા, રાજેશ્રીબેન ડોડીયા, સંગીતાબેન છાયા, વ્યોમ વ્યાસ, અશ્વિન ભોરણીયા, જયસુખ બારોટ, હેમાંગ માંકડીયા, હેમંતસિંહ ડોડીયા, મયુરીબેન ભાલાળા, ડો. આશિષ મકવાણા, મનીષ ડેડકીયા, ભરતસિંહ જાડેજા સહીત સ્થાનિક કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં સાથે જોડાયા હતા.

(3:16 pm IST)