Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રાજકોટ સિવિલ કોવિડ 19 હોસ્પિટલમાં આજે સાંજે વધુ 3 મોત સાથે આજનો મૃત્યુ આંક 8 થયો, એક દર્દીનો રિપોર્ટ બાકી

રાજકોટ સિવિલ કોવિડ 19 હોસ્પિટલમાં આજે સાંજે વધુ 3 મોત સાથે આજનો મૃત્યુ આંક 8 થયો, એક દર્દીનો રિપોર્ટ બાકી છે 

મૃતકોમાં રામસીમરન ઉર્ફે રામધર શુકલા (ઉવ.૭૯) (રહે શિવમ પાર્ક,રામાપીર ચોકડી )અને જ્યોત્સનાબેન નટવરલાલ છાંટબાર (ઉવ.૫૭) (રહે. કનકનગર ) નો સમાવેશ, એકનો રિપોર્ટ બાકી છે

(6:51 pm IST)