Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

લાલપરી તળાવ ઓવરફલો થઇ ગયું

રાજકોટઃ શહેરમાં રાજાશાહી વખતનું લાલપરી તળાવ આજે સવારે તેની મહતમ સપાટી ૧પ ફુટે પહોંચી ગયું હતું અને વરસાદી પાણીની આવક શરૂ થતા સવારથી જ ઓવરફલો થયું હતું. આ તળાવમાં ૧૮૦ એમસીએફટી જળ જથ્થો સંગ્રહીત થયો છે.

(3:10 pm IST)