Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

પડધરી તાલુકાના ખજુરડી ગામ નજીકનો આજી -૩ ડેમના નદીના પટમાં અવર જવર ન કરવા - સાવચેત રહેવા સૂચના

 

રાજકોટ :રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે જળાશયોની સપાટીમાં વધારો થઈ રહ્યો છેપડધરી તાલુકાના ખજુરડી ગામ નજીક આવેલ આજી ડેમ ની પૂર્ણ સપાટી ૫૩.૧૫ મીટર છે હાલમાં ઉપરવાસમાં પડેલ વરસાદના કારણે  જળાસયની સપાટી ૫૧.૯૩ મીટર છેજે તેની કુલ સપાટીના ૭૦જેટલો ભરાયો છેજે અંતર્ગત ડેમમાં ૯૮,૮૧૨ ક્યુસેક પાણીની આવક છે જેને ધ્યાને લઈને પડધરી તાલુકામાં આવેલ ખજુરડીથોરીયાળીખીજડીયા મોટાટંકારા તાલુકાનું ખાખરા ગામજોડીયા તાલુકાના બોડકાજશાપરજીરાગઢ,  મેઘપરપીઠડરસનાળટીંબડી અને ધ્રોલ તાલુકાના મોડપરધરમપુરસગાડીયાસધાધુના અને દેડકદડ ગામોમાં રહેતા લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા મોનીટરીંગ ઓફિસરશ્રીફ્લડ સેલ અને નાયબ કાર્યપાલક ઈજનેરરાજકોટ સીંચાઈ વર્તુંળ કચેરી દ્વારા સુચના આપવામાં આવી છે.

(11:11 pm IST)