Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રાજકોટ મેટલ મર્ચન્ટસ એસો,ના તમામ મેમ્બરોની દુકાન તા, 31 સુધી સવારના 8થી સાંજના 6 ખુલી રહેશે

જો કોઈ દુકાનદાર નિયમ ભંગ કરશે તો 5000નો દંડ ફટકારવા નિર્ણંય

રાજકોટ : રાજકોટ મેટલ મર્ચન્ટસ એસો,મુજબ તા,6થી 31 જુલાઈ સુધી એસોસિએશનના તમામ મેમ્બરની દુકાનનો સમય સવારે 8થી સાંજે 6 સુધીનો રહેશે,અને જો કોઈ દુકાનદાર તેનો ભંગ કરશે તો 5000 રૂપિયાનો દંડ ફટકારાશે

(9:03 pm IST)