Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

કોર્પોરેશનના કોલ સેન્ટરનું સરપ્રાઇઝ ચેકીંગ કરી રજીસ્ટર જપ્ત કરતાં ચેરમેન ઉદયભાઇ

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનના કોલ સેન્ટરમાંથી ફરીયાદોનો નિકાલ નથી થતો તેવી ફરીયાદો સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડને મળતા આજે સવારે કોલસેન્ટરનું સરપ્રાઇઝ ચેકીંગ કરી અને કોલ સેન્ટરના ફરીયાદ નિકાલ રજીસ્ટરને જપ્ત કરી તપાસ શરૂ કરાવી તે વખતની તસ્વીર.

(3:26 pm IST)