Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

બહુમાળી ભવનની કચેરીઓમાં કામકાજ શરૂ

રાજકોટ ઃ રાજય સરકારે ૧૦૦% કર્મચારીથી હાજરીની છુટ આપતાં બહુમાળી ભવનની સરકારી કચેરીનો સ્ટાફ હાજર થઇ જતા કચેરીમાં કામકાજો શરૃ થયેલ અને અરજદારો ઉમટયા હતા તે વખતની તસ્વીર. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(5:29 pm IST)