Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વૃક્ષારોપણ

 આમ આદમી પાર્ટી પ્રેરીત છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા પર્યાવરણ દિવસ નિમિતે સૌરાષ્ટ્ર યુનિ. ખાતે જુદા જુદા વિભાગોના મેદાનોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ શિવલાલ પટેલ, પૂર્વ પ્રમુખ કે. કે. પરમાર, ગુજરાત છાત્ર યુવા સંઘર્ષ સમિતિના પ્રમુખ સુરજ બગડા અને અન્ય કાર્યકર્તાઓ ઉત્સવ પટેલ, સંકેત રૂડકીયા, રક્ષિત રાજદેવ, નિરજ ડાંગા, મિહિર મકવાણા, હાર્દીક ઝાલા, વિશાલ રાઠોડ, દીપ સાંઘાણી, સંજય બગડા, ધ્રુવ વણજારા, ઉત્સવ કોરાટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(5:22 pm IST)