Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

આવાસના ફલેટ ભાડે આપવાથી કોન્ટ્રાકટરને બખ્ખાઃ વશરામ સાગઠિયા

રાજકોટઃ કેન્દ્ર સરકારના આત્મનિર્ભરભારત અભિયાન અંતર્ગત આવાસ અને શહેરી વિકાસ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત એક ટેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પલેક્ષની યોજના અન્વેય શહેરના પોપટપરા, સાધુવાસવાણી કુંજ રોડ, પરના ૬૯૮ ફલેટો છે ભાડે આપવા માટેનો કોન્ટ્રાકટ ખાનગી એજન્સીને આપવામાં સામે મ.ન.પા.ના વિરોધપક્ષના પૂર્વ નેતા વશરામભાઇ સાગઠિયા તથા કોંગી કોર્પોરેટર મકબુલ દાઉદાણી તથા કોમલબેન ભારાઇ સહિતના એ વિરોધ દર્શાવ્યો હતો આ અંગે યોગ્ય કરવા ડે. કમિશ્નર ચેતન નંદાણીને રજુઆત કરવામાં આવી હતી.

(5:16 pm IST)