Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

ગત મોડી સાંજે થોડા એવા વરસાદ પડવાથી GEBની પોલ ખુલ્લી પડી

રાજકોટમાં કાલાવડ રોડ અને અમીનમાર્ગ પર કોટેચા ચોકથી કેકેવી ચોક સુધીના વિસ્તારમાં દોઢ કલાકથી વીજળી ગુલ : પીજીવીસીએલના ફોન સતત નો-રીપ્લાય : રહીશો ત્રાહિમામ પોકારી ગયા હતા : છેલ્લા એક કલાકથી વીજળીના કડાકા - ભડાકા સાથે રાજકોટના અનેક વિસ્તારોમાં કયાંક ધીમો તો કયાંક ભારે વરસાદ વરસ્યો હતો.

(11:52 am IST)