Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

રાજકોટ ફાયરબ્રિગેડમાં કલીનર કમ જુનીયર ફાયરમેનની ભરતીઃ મંગળવારથી પ્રેકટીકલ પરીક્ષા

રાજકોટઃ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ માટે વર્ગ-૪ ની કલીનર કમ જુનીયર ફાયરમેનની ભરતી અંગે પ્રેકટીકલ ટેસ્ટની વિગત રાજકોટ મહાનગરપાલીકાની વેબસાઇટ www.rmc.gov.in ઉપર તથા રાજકોટ મહાનગરપાલિકા, મહેકમ શાખા, બીજો માળે, રૂમ નં.૧ ઢેબરભાઇ રોડ ખાતે જોવા મળશે. તેમ મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(4:22 pm IST)