Gujarati News

Gujarati News

News of Friday, 7th June 2019

કુવાડવામાં સરકારી જમીન ઉપરનું દબાણ તોડી પડાયું

રાજકોટ, તા. ૭ : રાજકોટ તાલુકા મામલતદારે સરકારી ખરાબો સર્વે નં. પપ૭ પૈકીની જમીન ઉપર દબાણ તાજેતરમાં તોડી પાડયું હતું. કુવાડવામાં વોંકળાના કાંઠે ૬૦૦ વાર જગ્યા ઉપર સામત ભરવાડે ડેલાનું ચણતર પ્લીન્થ લેવલનું કરી નાંખ્યાની વિગતો બહાર આવતા તાલુકા મામલતદાર અને તેમની ટીમ દોડી ગઇ હતી અને દબાણ તોડી પાડી જમીન ખુલ્લી કરાવી હતી.

(3:36 pm IST)