Gujarati News

Gujarati News

News of Tuesday, 7th May 2019

આણંદપુરમાં શુભ પ્લાયવુડનું બીલ્ડીંગ હટાવાયું

રાજકોટ :.. આણંદપુરમાં સર્વે નં. ૧૦ પૈકી પ્લોટ નં. ૧૦ ઉપર આવેલ શુભ પ્લાયવુડનું બીલ્ડીંગ આજે દબાણગ્રસ્ત માની દૂર કરાયું હતું. અધિકારીઓના ઉમેર્યા પ્રમાણે આઇઓસી ના બોટલીંગ પ્લાન્ટની નજીક જ આ બીલ્ડીંગ અને તેનું કામકાજ હોય. સીકયુરીટી અને સેફટી ખાતર આઇઓસી દ્વારા આ બીલ્ડીંગ તોડી પાડવા આજે કાર્યવાહી કરાઇ તે નજરે પડે છે.

(4:02 pm IST)