Gujarati News

Gujarati News

News of Monday, 7th May 2018

ટ્રાફીક પોલીસના જવાનો માટે છાશ વિતરણ

રાજકોટ : શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ઉનાળાના ધમધોખતા તાપમાં પોતાની ફરજ બજાવતા રાજકોટ શહેર પોલીસ ટ્રાફીકના જવાનો માટે છાશ વિતરણ કરવામાં આવેલ. કરણી સેના રાજકોટ દ્વારા દરેક ટ્રાફીક પોઈન્ટમાં છાશ વિતરણ બે મોબાઈલ વેન દ્વારા કર્યુ હતું.

(3:30 pm IST)