Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

રાજકોટમાં અઠવાડિયા બાદ વધુ એક કોરોના પોઝીટીવ કેસઃ જંગલેશ્વરમાં ૪૧ વર્ષના યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આજે કુલ ર૭ સેમ્પલો લેવાયેલ જેમાંથી ર૬ના રીપોર્ટ નેગેટીવ

રાજકોટ : આજે કોરોનાના શંકાસ્પદ દર્દીઓના  રાજકોટના ૨૭ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ૨૬ સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જયારે જંગલેશ્વરમાં ૪૧ વર્ષના યુવાન અલ્તાબ અલાખારા પતાણીનો રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રહરકતમાં આવ્યું છેઃ સતત અઠવાડીયાસુધી એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નહતો ત્યારે આજે ૧ કેસ વધતા તંત્ર ચિતાંતુર બન્યું છે.

(6:10 pm IST)