Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં તમામ મેડીકલ ઈકવીપમેન્ટ પણ આવરી લેવાશેઃ બ્લડ બેન્ક, આરોગ્યની સેવા, ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્ટાફ, સાધનો, ફેસેલીટીનો સમાવેશઃ આજે સાંજે આરોગ્ય સચિવની કલેકટરો સાથે વીસી

રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને 'અકિલા'ને જણાવ્યુ હતું કે કોરોના ઈફેકટ સંદર્ભે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટમાં તમામ મેડીકલ ફેસેલીટી - ઈકવીપમેન્ટ પણ ઉમેરાઈ જશેઃ રાજ્ય સરકાર આ બાબતે આગળ વધી રહી છેઃ જેમાં બ્લડ બેન્ક, આરોગ્યની તમામ સેવા, ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્ટાફ, તમામ સાધનો, ફેસેલીટીનો સમાવેશઃ આ બાબતે સાંજે ૭ પછી આરોગ્ય સચિવ શ્રી જયંતિ રવી દ્વારા ઓલ કલેકટરો સાથે ખાસ વીસી યોજાશેઃ નિર્ણય અંગે સૂચના અપાશે

(4:33 pm IST)