Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

પાટીદાર સમાજ દ્વારા માનવ સેવા

 સમસ્ત પાટીદાર સમાજ અને માનવ કલ્યાણ મંડળના ગોવિંદભાઇ વરમોરા, મુકેશભાઇ મેરજા, વિભાભાઇ મેરજા, ગીતાબેન પટેલ, મુળજીભાઇ ભીમાણી, કે. બી. વાછાણી, શૈલેષભાઇ ગોવાણી, નાથાભાઇ કાલરીયા, લીનાબેન ભટ્ટ, નિલેષભાઇ ભટ્ટ, હીમાંશુ ડરાણીયા અને તેમની ટીમ દ્વારા નિઃશુલ્ક ધોરણે સર્વ સમાજ માટે બીજુ જનતા રસોડુ ચાલુ કરવામાં આવેલ છે. જેમાં મુકેશભાઇ મેરજા, કે. બી. વાછાણી, મુળજીભાઇ ભીમાણી, રસીકભાઇ દેકીવાડીયા, વ્રજલાલ રતનપરા, જલકભાઇ દક્ષીણી, વિનુભાઇ મીઠીયા, અશ્વિનભાઇ વાછાણી, રસિકભાઇ દેકીવાડીયા, જેન્તીભાઇ કનેરીયા, મનસુખભાઇ રબારા, જગદીશભાઇ દેકીવાડીયા, ભાવિકભાઇ મીઠીયા, કુસાલભાઇ દેકીવાડીયા, આદિત્ય રતનપરા, ધાર્મિક દક્ષીણી, જયભાઇ મીરાણી, વિભાબેન મેરજા, ગીતાબેન પટેલ, શરલાબેન દેકીવાડીયા, મનીષાબેન રતનપરા, હર્શીદાબેન વાછાણી સેવા આપી રહ્યા છે.

(4:21 pm IST)