Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

પ્રેસ મીડીયા સાથે જ ઇલેકટ્રોનીક મિડીયા પણ રાજકોટમાં ખડેપગે કોઇપણ ભય વિના સતત સેવા આપી રહ્યું છે

રાજકોટનું ઇલેકટ્રોનીક મીડીયા પણ સતત  આપણને પળેપળની માહિતી આપતુ રહયું છે યાજ્ઞિક રોડ પર રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝુના સુપ્રીટેન્ડન  આર.કે. હિરપરાનું લાઇવ રીપોટીંગ કરી રહેલા એબીપીના પરાક્રમસિંહ જાડેજા કેમેરા મેન મોહીત લાઠીયા, સંદેશના રહીમ લાખાણી, કેમેરામેન માધવ ભટ્ટ અને વીટીવીના રીપોર્ટર ગૌતમ ભેડા, કેમેરા મેન જય ભીંડે સહિત લગભગ ઇલેકટ્રોનીક મીડીયાના પત્રકારો, કેમેરામેન, વિડીયોગ્રાફર સતત કાર્યરત રહયા છે અને લોકોને પળેપળની વિગતો આપી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:19 pm IST)